
એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અજય દેવગન તેની રૂ .7 કરોડની રોલ્સ રોયસ કારમાં બેઠા જોવા મળે છે, સાથે જ તે એક વ્યક્તિને કહેતો જોવા મળે છે કે તેણે માસ્ક પહેરીલે . પરંતુ આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો છે.
અજય દેવગન બોલિવૂડના સફળ અને વ્યસ્ત કલાકારોમાંના એક છે બુધવારે તેમને મુંબઈના ફિલ્મના શૂટિંગમાં જોવા મળ્યો હતો જ્યારે તે શૂટિંગ સ્થળ પરથી જતો હતો ત્યારે એક ફોટોગ્રાફરને માસ્ક પહેરવાની અપીલ પણ કરાઈ હતી. અજય દેવગન રોલ્સ રોયસમાં જોવા મળ્યા હતા. વિડિઓમાં અજય દેવગનની બાજુમાં ઘણા બધા લોકો જોઇ શકાય છે. આ દરમિયાન તે વ્યક્તિને કહી રહ્યો છે કે ‘માસ્ક પહેરો,’ ઘણા લોકોએ અજય દેવગનના વીડિયો પર ટિપ્પણી કરી છે.