પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય નિતીન ભારદ્વાજનું સ્વાગત કરતા ભાજપ અગ્રણીઓ

સંગઠન પર્વ અંતર્ગત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષા સી.આર.પાટીલજી દ્વારા તાજેતરમાં જ પ્રદેશ ભાજપની કારોબારી જાહેર કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને શહેર ભાજપમાં સંગઠનક્ષેત્રે વિવિઘ જવાબદારીઓ સંભાળી ચુકેલ નિતીનભાઈ ભારધ્વાજની પ્રદેશ કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી જે બદલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, દિનેશ કારીયા, રજની ગોલ, પરેશ તન્ના, નિરૂભા વાઘેલા, ચેતન સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, પરેશ હુંબલ, અશ્વિન ભોરણીયા, સહીતના સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button