6 મે રાશિફળ : કેવો રહેશે આજનો દિવસ વાંચો એક ક્લિક પર

મેષ – સંતાનની ઉન્નતિ થશે. માતાપિતાનું સ્વાસ્થ્ય સુધરશે. અચાનક ધન પ્રાપ્તિ થશે.

વૃષભ – જીવનસાથીનો સહયોગ મળશે. ધન અને ઉપહારની પ્રાપ્તિ થશે. સંપત્તિનો લાભ થવાનો યોગ છે.

મિથુન- ધન, સમ્માન અને ઉપહારની પ્રાપ્તિ થશે. કરિયરની સમસ્યા દૂર થશે. યાત્રામાં સાવધાની રાખો.

કર્ક – સંબંધોમાં સમસ્યા થઈ શકે છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખો.

સિંહ – કામમાં વ્યસ્તતા હશે. પરીવારની સમસ્યામાં સુધારો થશે. ધન લાભ થશે.

કન્યા – કામનું ભારણ રહેશે. દોડધામ વધશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

તુલા – આર્થિક પક્ષ મજબૂત થશે. માનસિક ચિંતાઓ સમાપ્ત થશે. સંતાનની પ્રગતિ થશે.

વૃશ્ચિક – સ્વાસ્થ્ય ખરાબ થશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. ગાયને કેળા ખવડાવો.

ધન – પરિવારમાં શુભ કાર્ય થશે. દોડધામ રહેશે. સ્થાન પરિવર્તનના યોગ છે.

મકર – સ્વાસ્થ્ય સારું રહેશે. ધનની સ્થિતિ સુધરશે. માનસિક ચિંતાઓ સમાપ્ત થશે.

કુંભ – સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થશે. અટકેલા કામ પૂર્ણ થશે. માન સમ્માનની પ્રાપ્તિ થશે.

મીન – સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. કારર્કિદીમાં બેદરકારી ના કરો. ભગવાનને પૂળા ફૂલ ચઢાવો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button