સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસબાપુ બ્રહ્મલીન થયા

Tulsishyam - Wikipedia

101 વર્ષની ઉંમરે મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે બાલકૃષ્ણદાસબાપુ નુ દુઃખદ નિધન

મહંત બાલકૃષ્ણદાસ બાપુ દેહવિલય થતા સૌરાષ્ટ્ર સહિત મુંબઈના સેવકોમા શોક નો માહોલ

સોમનાથ કથા દરમ્યાન મોરારીબાપુ એ પણ શોક વ્યક્ત કર્યો……

બાલકૃષ્ણદાસ બાપુ ના દર્શન કરવા મોરારીબાપુ વાંરવાર જતા હતા મોરારીબાપુ ને હૃદયથી હતી આ મહંત ઉપર આસ્થા

4 દિવસ પહેલા તુલસીશ્યામના ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂ નું પણ નિધન થયું હતુ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button